Avoid support scams. We will never ask you to call or text a phone number or share personal information. Please report suspicious activity using the “Report Abuse” option.
Learn MoreFirefox આપમેળે મૂળભૂત રૂપે અપડેટ થાય છે પરંતુ તમે હંમેશા જાતે અપડેટ કરી શકો છો. Windows, Mac અથવા Linux પર Firefoxને કેવી રીતે અપડેટ કરવું તે જાણો.
જ્યારે તમે બ્રાઉઝ કરો ત્યારે Firefoxમાં ઉન્નત ટ્રેકિંગ રક્ષણ આપની ગોપનીયતાને આપમેળે સુરક્ષિત કરે છે.
જો કોઈ વેબસાઇટને સુરક્ષિત કનેક્શનની જરૂર હોય જે સ્થાપિત કરી શકાતી નથી, તો Firefox કનેક્ટ થશે નહીં અને તમને ભૂલ પૃષ્ઠ બતાવશે. વધુ શીખો.
જ્યારે લોગિન ફોર્મ સુરક્ષિત ન હોય અને તમારી માહિતી ચોરી થઈ શકે ત્યારે Firefox તમને ચેતવણી આપે છે.